અમદાવાદથી ક્ચ્છ આવતાં રેલ્વેના ફ્સ્ટ કલાસ એપાર્ટમેન્ટમાં ભચાઉના એક શિક્ષીકા બહેનનો મારે પરિચય થયો. સંજોગોનુસાર મોટી ઉંમરે પણ અપરિણીત હતાં. ઘરડાં મા- બાપ અને બેનના ભાઈ- બહેનની જવાબદારી એમના પર. કોઈ ખાસ પ્રસંગે અમદાવાદમાં એમના માસીને ત્યાં આવેલ હતાં.
મારા કુદરતી ઉપચારના ડોકટર તરીકેન ઓછો પરિચ્ય મળતા બહેનક્ષીએ પોતાની અંગત વાતચિત માટે જયારે ડબામાં અન્ય મુસાફરો નીંદ્રાધીન થયા ત્યારે હળવે રહીને પોતાના દુ:ખદાયક માસીકની વાત કરી. માસીક આવે નિયમીત પણ માસીક બે દિવસ અગાઉ કમર અને પેડુમાં જે સખ્ત પીડા થાય તે માસીક બંધ થાય ત્યાં સુધી ચાલે, માસીક પણ ઘણું આવે, શરીર ધોવાએ જાય, પુરા છ દિવસ માંસીકનો મારો, શરીરમાં અશકિત, ઘણી વખત તો સખ્ત પીડાના કારણે શાળામાં પણ ગેરહાજર રહેવું પડતું. કયારેક ચક્કર પણ આવે. ખાટલામાં પડયા રહેઉં પડે.
સ્થાયી દાકતની સારવાર ચાલુ છે પણ ખાસ કોઈ રાહત જેવું જણાતું નહોતું.
શિક્ષીકાબેનને કુદરતી ઉપચાનો આછો ખ્યાલ આવ્યો અંને આવા માસીકના કેશમાં કુદરતી ઉપચાર કેટલો અકસીર અને સફળ નીવડે છે એનો પણ મેં એમને અણસાર આપ્યો. દરેક જાતની પરેજી પાડવાની તૈયારી બતાવતાં મેં એમને વિગતવારની પરેજી અંને ઉપચાર બતાવ્યાં જે એમણે એમની નોંધપોથીમાં નોંધી લીધાં.
ખાવ- પીવામાં ખાટુ, તીખું અને તળેલું બંધ કરાવ્યું, બટેટા, કોબી, ગોવાર, અને ભીંડા બંધ. અને મગ સિવાયના બધા કઠોળ બંધ કરાવ્યા, પાણી વધારે પીવાનું પણ જમ્યા પછી નહીં ભેંશના દુધ- છાશ-દહીં અને ધી બંધ કરાવ્યાં અને એની જગાએ ગાયના દુધની વસ્તુઓ લેવાની.
સવાર-સાંજ ખુલ્લી હવામાં થોડું થોડું નિયમિત ચાલવાનું. પેટ સાફ રાખવા
No Comment